ઉજ્જયિનીમાં મહાકાલ, ઓંકાર- અમલેશ્વર.
પરલીમાં વૈજનાથ, ડાકિની- ભીમશંકર
રામેશ્વર સેતુબંધે, નાગેશ દારુકાવને.
કાશીમાં શ્રી વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર ગોમતી તટે,
હિમાલયે શ્રી કેદાર, ઘૃષ્ણેશ શિવાલયે.
આ બાર નામને જાતે, સવારે ઊઠીને ભણે
સાત જન્મ તણાં પાપ, સ્મરેથી નાશ પામતાં.
પરલીમાં વૈજનાથ, ડાકિની- ભીમશંકર
રામેશ્વર સેતુબંધે, નાગેશ દારુકાવને.
કાશીમાં શ્રી વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર ગોમતી તટે,
હિમાલયે શ્રી કેદાર, ઘૃષ્ણેશ શિવાલયે.
આ બાર નામને જાતે, સવારે ઊઠીને ભણે
સાત જન્મ તણાં પાપ, સ્મરેથી નાશ પામતાં.
પવિત્ર શ્રાવણ માસમાં દ્વાદશ જ્યોતિર્લીંગના દર્શનનું અનેરું મહાત્મ છે.
ભારતભરમાં ખૂણેખૂણે આવેલા આ જ્યોતિર્લીંગ આસ્થાનું અનેરું પ્રતિક બની
ચુક્યા છે. ગુજરાતમાં સોમનાથ અને નાગેશ્વર છે તો મહારાષ્ટ્રમાં ચાર
જ્યોતિર્લીંગ બિરાજે છે. શાસ્ત્રોમાં વર્ણન મુજબ જ્યોતીર્લીન્ગના સ્મરણ
માત્રથી વ્યક્તિને આધીવ્યાધીઉપાધીમાંથી મુક્તિ મળે છે તો ચાલો આ તેજપુંજસમા
જ્યોતિર્લીંગ વિષે વધુ જાણીએ અને દર્શન કરીએ

No comments:
Post a Comment